Translate

તા.૭મી જુલાઇએ વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ વેકસીનેશન સેશન બંધ રહેશે


        વલસાડ જિલ્લામાં તા.૭/૭/૨૦૨૧ના રોજ મમતા દિવસ તથા રૂટિન ઇમ્‍યુનાઇઝેશન દિવસ હોવાથી કોવિડ-૧૯ વેકસીનેશનના સેશન એકપણ જગ્‍યાએ રાખવામાં આવ્‍યા નથી. જેની જાહેર જનતાને નોંધ લેવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

No comments