સને ૨૦૦૧ ના વર્ષમાાં પારડી સબ જલે તોડી ૨૩ વર્ષથી નાસતો ફરતો આરોપીને પકડી પાડતી વાપી ટાઉન પોલીસ
વલસાડ જીલ્લા પોલીસ અવિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ (IPS) તથા બી.એન.દવે સાહેબ નાયબ
પોલીસ અવિક્ષક શ્રી વાપી વવભાગ વાપી નાઓની પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપી/ પેરોલ
જમ્પ/ જલે તોડી નાશી ગયેલ આરોપીઓની વોચ-તપાસમાાં રહી પકડી પાડવા સુચના કરલે હોય
વાપી ટાઉન પોલીસ સ્ટેશન I ગુ.ર.નાં.૨૨૨/૨૦૦૧ ઇ.પી.કો. કલમ ૩૭૬, ૩૪૨, ૫૦૬(૨)
મજુ બના કામ ે આરોપી ઓમપ્રકાશ રણસીગાં શેખાવત, રહે. ગામ.ભાનગઢ, થાના.જુઇ, કલન,
તા.જી.વભવાની, હવરયાણાનાને તા.૧૧/૦૮/૨૦૦૧ ના કલાક ૨૧/૦૦ વાગે અટક કરી નામદાર કોટષમાાં રજુ
કરતા આરોપીને કોટષ કસ્ટડી હેઠળ પારડી સબ જલે માાં રાખવામા ાંઆવેલ હતો સદર આરોપી ઓમપ્રકાશ
રણસીગાં શેખાવતનાનો પારડી સબ જલે ની બેરકે નાં.૦૪ માાંથી બીજા આરોપીઓ સાથે તા.૨૨/૧૦/૨૦૦૧
ના રોજ જલે ની વદવાલમાાં બાકોરૂ પાડી જલે તોડી નાશી ગયેલ હોય જ ે અનુસાંિાને પારડી પો.સ્ટે .માાં I
ગુ.ર.નાં.૨૨૮/૨૦૦૧ ઇ.પી.કો. કલમ ૨૨૪, ૧૧૪ મજુ બનો ગુનો નોિાં વામાાં આવેલ હતો.
વાપી ટાઉન પોલીસ સ્ટેશન I ગુ.ર.નાં.૨૨૨/૨૦૦૧ ઇ.પી.કો. કલમ ૩૭૬, ૩૪૨, ૫૦૬(૨) (
વિમીનલ કેસ નાં.૮૯/૨૦૦૬) મુજબના કામે નામદાર ત્રીજા એડી. જયુડી. ફ.ક. મેજી.શ્રી વાપી નાઓએ
આરોપી ઓમપ્રકાશ રણસીગાં શેખાવત, રહે. ગામ.ભાનગઢ, થાના.જુઇ, કલન, તા.જી.વભવાની,
હવરયાણાના વવરૂધ્િમાાં સમન્સ, વોરન્ટ કાઢવા છતા આરોપી નામદાર કોટષમાાં મુદ્દત તારીકે હાજર રહેતો
ન હોય અને પોતાની િરપકડથી બચવા નાસતો ફરતો રહેલ હોય જથે ી સદર આરોપી વવરૂધ્િ નામદાર
વાપી કોટે સી.આર.પી.સી. કલમ ૮૨ મજુ બન ુ જાહેરનામાંુ પ્રવસધ્િ કરવાનુ હુાંકમ થયેલ હોય જથે ી
જાહેરનામાની બજવણી અથે અત્રેના પો.સ્ટે.નાાં અ.હે.કો. વવજયભાઇ ભગવાનભાઇ તથા પો.કો.
વનરાજભાઇ ભુપતભાઇ નાઓને હવરયાણા રાજય ખાતે મોકલાવતા તેઓ હવરયાણા ખાતે આરોપીના
રહેણાાંક સરનામે જાહેરનામનુ પ્રવસધ્િ કરવા જતા આરોપી તેના ઘર ે હાજર મળી આવતા આરોપી
વવરૂધ્િ જરૂરી કાયષવાહી અત્ર ે પો.સ્ટે . ખાતે લાવી નામદાર વાપી કોટષમાાં રજુ કરવા તજવીજ કરલે છે.
આમ વાપી ટાઉન પોલીસ સ્ટેશનના કમષચારીઓએ ઇ.પી.કો. ૩૭૬, ૩૪૨, ૫૦૬(૨) મુજબ ગુન્હાના
કામનો આરોપી સને ૨૦૦૧ ના વર્ષમાાં પારડી સબ જલે ની વદવાલમાાં બાકોરૂ પાડી જલે તોડી નાશી ગયેલ
આરોપીને પકડી પાડી ખુબજ પ્રસાંશીનીય કામગીરી કરલે છે.
સદર કામગીરી વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે .જ.ે રાઠોડ
સાહેબના સતત માગષદશષન હેઠળ વાપી ટાઉન પો.સ્ટે.ના અ.હે.કો. વવજય ભગવાનભાઇ તથા આ.પો.કો.
વનરાજભાઇ ભુપતભાઇ નાઓની ટીમ વકષથી કામગીરી કરલે છે.
No comments